Posts

Showing posts from August, 2024

વ્યારામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નેશનલ સ્પોર્ટ્સડેની ઉજવણી

Image
  વ્યારામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નેશનલ સ્પોર્ટ્સડેની ઉજવણી

Tapi news : વાલોડ તાલુકાના બેડકુવા ગામે પીએમ-જનમન કેમ્પ યોજાયો.

Image
  Tapi news : વાલોડ તાલુકાના બેડકુવા ગામે  પીએમ-જનમન કેમ્પ યોજાયો. બેડકુવા ગામમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરાહનીય કામગીરી 

Tapi News: તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ

Image
Tapi News: તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ વરસાદી વિરામ બાદ નુકશાન પામેલા રોડ રસ્તા અને કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તક સ્ટેટ અને પંચાયતના કેટલાક રસ્તાઓને નુકશાન થયેલ હતું.વાહનવ્યવહાર પૂર્વવત કરવા તાપી માર્ગ-મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. જિલ્લામાં હાઇવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે વરસાદી આફતથી જેતવાડી રોડ,ખુર્દી રોડ,બાલપુર કોઝવે, કાલાવ્યારા કોઝવે અને રોડ,બેશનીયા રોડ,લિમડદા રોડ, મગરકુઇ-દડકવાણ રોડ,પેરવડ રોડ અને એપ્રોચ,સેવાસદન થી મુસા રોડ સહિત તાપી જિલ્લામાં અન્ય નાના મોટા રોડ રસ્તાઓને નુકશાન પહોંચતા માર્ગ-મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અશરથી સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના માટે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, 24 કલાક

તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી

તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી   હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસને એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસ નેશનલ સ્પોટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસને એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસ નેશનલ સ્પોટ ડે તરીકે ઉજવણી કરવામાં... Posted by  Info Tapi GoG  on  Thursday, August 29, 2024

PM JANMAN કેમ્પ વાઘનેરા( સોનગઢ )

Image
 PM JANMAN  કેમ્પ વાઘનેરા( સોનગઢ ) PM JANMAN કેમ્પ વાઘનેરા( સોનગઢ ) #PMJANMAN #EmpoweringTribalTransformingIndia Posted by Info Tapi GoG on  Thursday, August 29, 2024

ડોલવણના ચુનાવાડી ગામે PVTG કેમ્પ યોજાયો

Image
   ડોલવણના ચુનાવાડી ગામે   PVTG કેમ્પ યોજાયો  સરકારની વિવિધ કલ્યાણ્કારી યોજનાઓ વિશે માર્ગદર્શન પુરું પાડી લાભોથી વંચિત આદિમજુથ સમુદાયના નાગરિકોને લાભો અર્પણ કરાયા.

તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી તમામ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કામગીરી બાબતે સમીક્ષા

Image
  તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને  જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી  તમામ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કામગીરી બાબતે સમીક્ષા તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને  જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી  તમામ તાલુકા અને જિલ્લાના અધિકરીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારે વરસાદને કારણે થયેલ મકાન, ઝૂપડા, ઘરવખરી અને પશુ મૃત્યુ અંગે ચુકવણું તથા પાક નુકસાન તેમજ રસ્તાઓના નુકશાની બાબતે તેમજ ભારે વરસાદ પડેલ તાલુકાઓમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે સમીક્ષા કરી સંબધિત અધિકારીઓને નુકસાની અંગે સર્વે કરી તાત્કાલિક ચુકવવા પાત્ર સહાય અંગે કાર્યવાહી કરી ચૂકવણુ કરવા તેમજ આરોગ્ય વિભાગને આરોગ્યલક્ષી કામગીરી કરવા અંગે સૂચના અપાઈ હતી. તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી તમામ તાલુકા અને... Posted by  Info Tapi GoG  on  Wednesday, August 28, 2024

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

Image
  જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી  (માહિતી બ્યુરો,તાપી) તા.૩૦:  ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે” ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે" જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. "નેશનલ સ્પોર્ટ્સ ડે" નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.  જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.  ડી.એલ.એસ.એસ. કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ અને સ્પોર્ટ

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહયોગથી વિજ

કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદના પગલે કુકરમુંડાના બાલ્દા થી સતોલા જતો રસ્તો થયો બંધ

કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદના પગલે કુકરમુંડાના બાલ્દા થી સતોલા જતો રસ્તો થયો બંધ લોલેવના પુલ ઉપર પાણી ફરી વળતા રસ્તો થયો બંધ.. રસ્તો બંધ થતાં બે ગામોનો સંપર્ક ટુટ્યો તાપી ભારે વરસાદના પગલે કુકરમુંડાના બાલ્દા થી સતોલા જતો રસ્તો થયો બંધ લોલેવના પુલ ઉપર પાણી ફરી વળતા રસ્તો થયો બંધ.. રસ્તો બંધ થતાં બે ગામોનો સંપર્ક ટુટ્યો #gujarat #rain #tapi #rain pic.twitter.com/xOm2MiHCEC — DD News Gujarati (@DDNewsGujarati) August 26, 2024

તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર

   તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ  - તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર  - જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર  ન છોડવા તાકીદ   - પોલીસ વિભાગની ટીમ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદા મિત્રો ખડેપગે  - ઉકાઈ ડેમમાંથી ૧૫ દરવાજા ખોલીને ૨,૪૭, ૦૦૦ ક્યુસેક પાણી છોડાયું   - ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી કોઈ નુકસાન નથી થયું  - જરૂર જણાય તો સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચના અપાઈ   Posted by  Info Tapi GoG  on  Monday, August 26, 2024

તાપી જિલ્લાના સમાચાર : તાપી જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયેલ અસરગ્રસ્ત પરિવારોનું સર્વે કરી તુરંત સહાય માટે મામલતદારશ્રીઓ દ્વારા તલાટી કમ મંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓને અનુરોધ કર્યો.

Image
 તાપી જિલ્લાના સમાચાર : તાપી જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયેલ અસરગ્રસ્ત પરિવારોનું સર્વે કરી તુરંત સહાય માટે મામલતદારશ્રીઓ દ્વારા તલાટી કમ મંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓને અનુરોધ કર્યો. તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓના  અસરગ્રસ્ત વિસ્તારો  તેમજ વરસાદના કારણે જેમના ઘરોને નુકશાન થયું છે એવા પરિવારોનું મામલતદારશ્રીઓએ  મુલાકાત કરી, તલાટી-સરપંચશ્રીઓ દ્વારા સર્વે કરી સહાય માટે તુરંત કાર્યવાહી કરવા અનુરોધ કર્યો. તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓના અસરગ્રસ્ત વિસ્તારો તેમજ વરસાદના કારણે જેમના ઘરોને નુકશાન... Posted by Info Tapi GoG on  Tuesday, August 27, 2024

આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી...

  આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી... આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી.... #RainfallinGujarat #BeCarefulGuj #RainAlertinGujarat Posted by  Info Tapi GoG  on  Tuesday, August 27, 2024

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

Image
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, DRDA ડાઇરેક્ટ શ્રીમતી ખ્યાતિ પટેલે NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરી સન્માનિત કર્યા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, DRDA ડાઇરેક્ટ શ્રીમતી ખ્યાતિ પટેલે NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરી સન્માનિત કર્યા  pic.twitter.com/9Jf0PYlVbY — Collector & DM-Tapi (@CollectorTapi)  August 25, 2024

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ, તાપી વ્યારા દ્વારા વરસાદની લેટેસ્ટ માહિતી જાહેર

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ, તાપી વ્યારા દ્વારા વરસાદની લેટેસ્ટ માહિતી જાહેર  તારીખ : 25/08/2024 સમય : 06:00AM to 02:00PM તાલુકાનું નામ વરસાદ (MM) (૧) નિઝર      :- 73 mm (૨) ઉચ્છલ    :- 57 mm (૩) સોનગઢ   :- 54 mm (૪) વ્યારા      :- 38 mm (૫) વાલોડ     :- 31 mm (૬) કુકરમુંડા   :- 112 mm (૭) ડોલવણ   :- 28 mm જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ,  તાપી વ્યારા. તારીખ : 25/08/2024 સમય : 06:00AM to 02:00PM તાલુકાનું નામ વરસાદ (MM) (૧) નિઝર :- 73 mm (૨) ઉચ્છલ :- 57 mm (૩) સોનગઢ :- 54 mm (૪) વ્યારા :- 38 mm (૫) વાલોડ :- 31 mm (૬) કુકરમુંડા :- 112 mm (૭) ડોલવણ :- 28 mm જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ, તાપી વ્યારા. pic.twitter.com/1w71k8DgnM — Collector & DM-Tapi (@CollectorTapi) August 25, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
   વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષણનું કેન્દ્ર બની સુરત(માહિતી