Posts

દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય

Image
                            તા.૫મી સપ્ટે: શિક્ષક દિવસને અર્પણ.. ------- શિક્ષણ સાથે સેવાની સાધના.. આવા શિક્ષકોને કોટિ કોટિ નમન દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય ધરમપુરના ઋષિત મસરાણી.. શિક્ષણ સાથે સમાજસેવાનું બહેતર માધ્યમ પુસ્તકના જ્ઞાનની સમાંતર બાળકોને વ્યવહારૂ જ્ઞાન આપતા સુરતના માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક સુનિલભાઈ ચૌધરી વાંસદા રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકે શાળાને રાષ્ટ્રીય ઓળખ અપાવી શામળિયાએ સુદામાને પૂછેલું કે, ' બચપણમાં આપણે સાથે ભણતા તે તને હજુ સાંભરે છે?' સુદામાએ ઉત્તરમાં કહેલું 'હા, સખા એ અનન્ય દિવસો... મારાથી કેમ વિસરાય?' ઝાડને છાંયડે બેસી ગુરુ ભણાવતા અને શિષ્યો ગુરુમુખેથી વહેતા અસ્ખલિત જ્ઞાનપ્રવાહને એકાગ્રતાથી ઝીલતા. વિશ્વમાનવતા, કરુણા, શાંતિના પાઠ ભણતા. આ બધું આધુનિકતાના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયું છે.’             'એક મા સો શિક્ષકની ગરજ સારે છે તો 'એક શિક્ષક અનેક બાળકોની માતા બનાવાન...

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

Image
 Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024

ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે

Image
ગાંધીનગર કોસ્ટગાર્ડનું  હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ માહિતી બ્યુરો તાપી તા.૦૨  તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫  ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા ૨ ગોવાળો (૧) અરવિંદ ભાઇ હળપતિ (૨)રાજુભાઇ નઇકા નદીના પાણીથી ઘેરાય જતા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,NDRF,SDRFની  ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા.આ સામયે જિલ્લા ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટ કન્ટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતીથી વાકેફ કરતા કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકીયા ફળિયામાં આવી પહો...

વ્યારામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નેશનલ સ્પોર્ટ્સડેની ઉજવણી

Image
  વ્યારામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નેશનલ સ્પોર્ટ્સડેની ઉજવણી

Tapi news : વાલોડ તાલુકાના બેડકુવા ગામે પીએમ-જનમન કેમ્પ યોજાયો.

Image
  Tapi news : વાલોડ તાલુકાના બેડકુવા ગામે  પીએમ-જનમન કેમ્પ યોજાયો. બેડકુવા ગામમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરાહનીય કામગીરી 

Tapi News: તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ

Image
Tapi News: તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ વરસાદી વિરામ બાદ નુકશાન પામેલા રોડ રસ્તા અને કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તક સ્ટેટ અને પંચાયતના કેટલાક રસ્તાઓને નુકશાન થયેલ હતું.વાહનવ્યવહાર પૂર્વવત કરવા તાપી માર્ગ-મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. જિલ્લામાં હાઇવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે વરસાદી આફતથી જેતવાડી રોડ,ખુર્દી રોડ,બાલપુર કોઝવે, કાલાવ્યારા કોઝવે અને રોડ,બેશનીયા રોડ,લિમડદા રોડ, મગરકુઇ-દડકવાણ રોડ,પેરવડ રોડ અને એપ્રોચ,સેવાસદન થી મુસા રોડ સહિત તાપી જિલ્લામાં અન્ય નાના મોટા રોડ રસ્તાઓને નુકશાન પહોંચતા માર્ગ-મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અશરથી સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના માટે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, 24 કલાક ...

તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી

તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી   હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસને એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસ નેશનલ સ્પોટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસને એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસ નેશનલ સ્પોટ ડે તરીકે ઉજવણી કરવામાં... Posted by  Info Tapi GoG  on  Thursday, August 29, 2024