કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદના પગલે કુકરમુંડાના બાલ્દા થી સતોલા જતો રસ્તો થયો બંધ

કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદના પગલે કુકરમુંડાના બાલ્દા થી સતોલા જતો રસ્તો થયો બંધ લોલેવના પુલ ઉપર પાણી ફરી વળતા રસ્તો થયો બંધ.. રસ્તો બંધ થતાં બે ગામોનો સંપર્ક ટુટ્યો

Comments

Popular posts from this blog

ડોલવણના ચુનાવાડી ગામે PVTG કેમ્પ યોજાયો

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.